
શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં ચાલી રહેલી તપાસ વચ્ચે મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાની નવી ગર્લફ્રેન્ડે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. આફતાબ એક ડેટિંગ પ્લેયફોર્મ દ્વારા એક મનોચિકિત્સક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ ખુલાસો કર્યો કે આફતાબ ક્યારેય ડરેલો જોવા મળતો નહોતો અને તે હંમેશા પોતાના મુંબઈવાળા ઘરની ચર્ચા કરતો હતો. આફતાબની નવી ગર્લફ્રેન્ડે કર્યાં ચોંકાવનારા ખુલાસા કઈક આ પ્રકારે કર્યા છે. જેમાં ખુલાસોમાં મહિલાએ જણાવ્યું કે તેણે ઓક્ટોબરમાં બે વખત છતરપુરના તે ફ્લેટનો પ્રવાસ કર્યો હતો, જ્યાં આફતાબે કથિત રૂપથી શ્રદ્ધાનું ગળું દબાવ્યું હતું. અને શ્રદ્ધા વાલકરના શરીરના અંગો ફ્રીઝરમાં હોવાની જાણકારી નહોતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.