[ad_1]
6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર 16 સેન્ટિમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી. તક્ષવીના માતા-પિતા બન્ને ડૉક્ટર છે. કોરોનાકાળમાં તેમણે તક્ષવીને રમત-ગમત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારથીજ તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો. માત્ર 5 વર્ષની ઉંમરે તક્ષવીએ “અંડર સેવન”માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તક્ષવી પહેલાં જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.