[ad_1]
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું, ‘ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. તેથી ગાયોની સુરક્ષાને હિન્દુઓના મૌલિક અધિકારમાં સામેલ કરવી જોઈએ.’ કોર્ટે કહ્યું- અમને આશા છે કે કેન્દ્ર સરકાર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને ગાયોને સંરક્ષિત રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.