[ad_1]
(જી.એન.એસ) તા. 18
પીઢ બેન્કર એન. વાઘુલ નું શનિવારે અવસાન થયું હતું. 88 વર્ષના એન. વાઘુલ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. વાઘુલના નિધનથી વેપારી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આર બી આઈ ના ગવર્નર શક્તિકાંત દાસે પણ એન.વાઘુલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. તેમણે ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.