[ad_1]
(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને સાકાર કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી લોકહીડ માર્ટિનની પ્રતિબદ્ધતાને બિરદાવી છે.
લોકહીડ માર્ટીનના સીઈઓ જિમ ટેસલેટ ગુરુવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:- “@LockheedMartinના સીઈઓ, જિમ ટેસલેટે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. લોકહીડ માર્ટિન ભારત-યુએસ એરોસ્પેસ અને સંરક્ષણ ઔદ્યોગિક સહકારમાં મુખ્ય ભાગીદાર છે. અમે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને સાકાર કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાને આવકારીએ છીએ.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.