[ad_1]
Source link
(G.N.S) Dt. 5
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ ખાતે પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:-
“શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ, સિકંદરાબાદ ખાતે તમામ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”
Source link