[ad_1]
(જી.એન.એસ) તા. 16
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:- “એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! આ સિદ્ધિ માટે આપણાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અભિનંદન. તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ વાહન છે. ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરશે. @isro, @INSPACeIND, @NSIL_India અને સમગ્ર અવકાશ ઉદ્યોગને મારી શુભેચ્છાઓ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.