[ad_1]
બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની ખાસિયત એ છે કે આ સૂટને પહેરીને વ્યક્તિ જેટ વિમાનની જેમ ઉડી શકે છે. ગેસ ટર્બાઈન એન્જિનથી ચાલતા આ સૂટને પહેરીને સૈનિક 10થી 15 મીટરની ઉંચાઈએ ઉડી શકે છે. આ સૂટ દરેક સીઝનમાં કામ કરે છે. 40
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.