[ad_1]
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિશ્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી.
રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.