[ad_1]
મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં બુધવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહજીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા મંત્રી રાજનાથસિંહે તાજેતરની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.