[ad_1]
(જી.એન.એસ) તા. 1
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે ‘જીવનને સરળ બનાવવા’ અને પારદર્શિતાને વેગ આપે છે.
MyGovIndia દ્વારા X પર એક થ્રેડ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:
“ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારત છે, જે ‘જીવનની સરળતા’ અને પારદર્શિતાને વેગ આપે છે. આ થ્રેડ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે એક દાયકામાં થયેલી પ્રગતિની ઝલક આપે છે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.