[ad_1]
દિલ્લી પોલીસે એમેઝોનમાં પાર્ટ ટાઈમ ‘વર્ક ફ્રોમ હોમ જોબ્સ’ આપવાના નામે છેતરપિંડી કરનાર એક ચીની મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેણે અત્યાર સુધીમાં 30,000થી વધુ લોકોને છેતર્યા છે. આ સાથે તેણે 200 કરોડથી વધુની છેતરપિંડી પણ કરી છે. પોલીસે આ ગેંગના 3 સભ્યોની દિલ્લી, ગુરુગ્રામ અને હરિયાણાના ફતેહાબાદમાંથી ધરપકડ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.