[ad_1]
રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ વધુ એક યુવતીની હત્યા બાદ મૃતદેહને ફ્રિજમાં રાખવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ મથક હદમાં સાહિલ ગેહલોત નામના યુવકે તેની લિવ ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરી નાખી. હત્યા બાદ મૃતદેહને મિત્રાંવ ગામમાં બનેલા પોતાના ઢાબાના ફ્રિજમાં છૂપાવી દીધો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.