[ad_1]
(જી.એન.એસ) તા.16 નવી દિલ્લી દેશમાં વાહનો, મકાનો, વીજળી અને ટૂરિઝમની માંગ ઝડપથી વધી રહી છે. આ માટે બેંકો પાસેથી લોન લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ જ કારણ રહ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓટોમોબાઈલ,રિયલ્ટી,બેન્ક, પાવર, હોસ્પિટાલિટી અને પેપર કંપનીઓના વેચાણ અને નફામાં 20-20 ટકાનો વધારો થયો છે. સ્થાનિક કોર્પોરેટ ક્ષેત્રની
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.