[ad_1]
ભારતની યજમાનીમાં ચાલી રહેલી G-20 બેઠકમાં ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ ઓફ સેવન (G-7) દેશોએ રશિયા સાથે તીવ્ર મતભેદોને કારણે ‘ગ્રૂપ ફોટો’માં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મહત્વના દેશોના વિદેશ પ્રધાનોએ યુક્રેન મુદ્દે મતભેદોને કારણે વ્યક્તિગત કારણોને ટાંકીને
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.