[ad_1]
કેન્દ્ર સરકારની કેબિનેટમાં એક પછી એક મંત્રીઓના મંત્રાલય બદલી રહ્યા છે. ગુરુવારે કાયદા અને ન્યાય મંત્રાલયમાંથી કિરણ રિજિજૂને હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ વધુ એક મંત્રીનું ખાતું બદલી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમંત્રી સત્યપાલસિંહ બધેલની છુટ્ટી કરવામાં આવી છે. તેમને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.