નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે
નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરુ કરાઈ; તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરીનો ખેડૂતોને અનુરોધ ભારત...