રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુતની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યપાલોની પરિષદમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી
(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુતની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યપાલોની...