#Roads – GNS NEWS

સરખેજ-ગાંધીનગર હાઇવે પર માર્ગો પર પેચવર્કની કામગીરી કરવામાં આવી
ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે પેચવર્ક દ્વારા રસ્તાઓ રિપેર કરાયા

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

નેશનલ હાઇવે ૧૪૭(NH147) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.

જે અંતર્ગત સરખેજ-ગાંધીનગર હાઇવેના માર્ગો પર  જરૂરિયાત અનુસાર  પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૧૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.

જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭(NH147) પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં
માણસાના બોરુ,શિવકંપા ગામના એપ્રોચ  રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ

(જી.એન.એસ) તા.10

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજ રોજ માણસા તાલુકાના બોરુ,શિવપુરાકંપા  ગામે  એપ્રોચ રોડ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આર.એન.બી. વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આજે પેચ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી લોકોને વ્યવહાર માટે સરળતા રહે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.

અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં કાર્યરત
નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ સતત કાર્યરત

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે.

જેના ભાગરૂપે નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં કુલ ૧૦.૫ કિમી લંબાઈના માર્ગો પર વેટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

વિગતવાર વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ અમદાવાદના હસ્તક આવેલા નારોલથી ઉજાલા જંક્શન એલિવેટેડ કોરિડોર પર હાલમાં ડેવલપમેન્ટ પીરીયડ અંતર્ગતની કામગીરી, જેમ કે, સર્વેયીંગ, ડિઝાઈનીંગ વગેરે પ્રગતિમાં છે. આ રસ્તા પર ચાલુ ચોમાસા દરમિયાન નુકશાન પામેલા ૩ કિમી લંબાઈના માર્ગો પર ૫૦ ટન વેટમિક્ષ દ્વારા મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ અમદાવાદના હસ્તક આવેલા સરખેજ ચાંગોદર સેક્શન પર પેવ્ડ શોલ્ડર સાથે સિક્સ લેનના અપગ્રેડેશન તથા એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજની કામગીરી  પ્રગતિમાં છે. આ રસ્તા પર ચાલુ ચોમાસા દરમિયાન રસ્તા તથા ડાયવર્ઝનને થયેલ નુકસાનને પણ મરામત કામગીરી હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં ૩ કિમી લંબાઈના માર્ગો પર ૩૦ ટન વેટમિક્ષ દ્વારા મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

એ જ રીતે, બગોદરા લીમડી હાઇવે પર ૪ કિમી લંબાઈના અને અમદાવાદ રાજકોટ હાઇવે પર ૦.૫ કિમી લંબાઈના માર્ગો ને પેચવર્ક/મરામત હેઠળ રિપેર કરવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH ૪૭ પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.