બિહારના બક્સર જિલ્લામાં સ્કૂલ બસ પલટી જતાં 20 વિદ્યાર્થીઓ ઘાયલ
(જી.એન.એસ) તા.10 બક્સર, બિહારના બક્સર જિલ્લામાં ગુરુવારે સરેંજા ગામ નજીક એક સ્કૂલ બસ ખાડામાં પડી જતાં વીસ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા. કેટલાક વિદ્યાર્થીઓને...

