મુંબઈના ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પોલીસ અધિકારી દયા નાયકને ACP પદે બઢતી
(જી.એન.એસ) તા.29 મુંબઈ, એક સમયે ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે જાણીતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયકને મંગળવારે સહાયક પોલીસ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ગૃહ વિભાગના...

