ટોમ લાથમ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર, ન્યુઝીલેન્ડે નવા કેપ્ટનની જાહેરાત કરી
(જી.એન.એસ) તા. 29 ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમ ઝિમ્બાબ્વે સામે ૩૦ જુલાઈથી બુલાવાયોમાં શરૂ થનારી પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ મળી છે કે, ‘બર્મિંગહામ માટે T20...

