કેન્દ્રીય મંત્રીમંડળે 4 મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના માટે ખર્ચમાં વધારો કર્યો
(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,...

