નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ... બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના...

દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ ૧ મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો

મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત (જી.એન.એસ) તા. ૩૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

અમેરિકા પાકિસ્તાનમાં મોટા પાયે તેલ ભંડાર વિકસાવશે: ‘તેઓ કોઈ દિવસ ભારતને વેચી શકે છે’: ડોનાલ્ડ ટ્રમ્પ

(જી.એન.એસ) તા. ૩૧ વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવડન આપ્યું હતું કે, પાકિસ્તાન “કોઈ દિવસ” ભારતને તેલ વેચી શકે છે, એમ કહીને કે વોશિંગ્ટન દ્વારા ઇસ્લામાબાદ સાથે...

અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફથી હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડશે…!!

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫% ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે...

વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી…!!

વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ.૧.૬૫ લાખ કરોડની વેચવાલી કરી છે. વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂ.૩...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં…!!

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની તેની ટેલિકોમ શાખા Jio Infocomm માંથી ફક્ત ૫% હિસ્સો વેચીને અંદાજીત રૂ.૫૨૦૦૦ કરોડ...

છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો…!!

છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે. આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ  દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે...

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૭ સામે ૮૧૫૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી...

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૯૧ સામે ૮૦૬૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી...

સુરતમાં ખુલ્યો દેશનો સૌથી પહેલો VinFast ગાડીનો શોરૂમ

(જી.એન.એસ) તા. 29 સુરત, દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે જાણીતી વિનફાસ્ટની ભારતીય સહાયિક કંપની વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કરીને ભારતમાં રિટેલ...