સોલારપંપ સિસ્ટમ ફાળવવા અંગેની યોજના હેઠળ અત્યાર સુધીમાં ૪૯૦૦ થી વધુ અગરિયા પરિવારોને રૂ.૧૧૯ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
મીઠા ઉદ્યોગમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્યાણ માટેની યોજનાઓના ઘડતર અને અમલીકરણને ઝડપી...

