અમેરિકી પ્રમુખ ટ્રમ્પે 4.5 ટ્રિલિયન ડોલરના ઐતિહાસિક ‘બિગ બ્યુટીફુલ’ બિલ પર હસ્તાક્ષર કર્યા

(જી.એન.એસ) તા. 5 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરવેરા છૂટ અને ખર્ચમાં કાપના મોટા પેકેજ પર હસ્તાક્ષર કર્યા, જે વ્હાઇટ હાઉસના ચોથી જુલાઈના ઉજવણી દરમિયાન એક મહત્વપૂર્ણ કાયદાકીય વિજય...

કેવો રહેશે તમારો આજનો દિવસ (05/07/2025)

મેષ આજે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. આ રાશિ ના એ લોકો જે વિદેશ થી વેપાર કરે છે તે લોકો ને ઘણું સારું આર્થિક લાભ...

આજ નું પંચાંગ (05/07/2025)

તિથિ દશમી (દશમ) – 19:01:02 સુધી નક્ષત્ર સ્વાતિ – 19:51:59 સુધી કરણ ગરજ – 19:01:02 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધ – 20:35:21 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:58:48 સૂર્યાસ્ત 19:29:17...

ચોટીલામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 4 ચોટીલા, રાજ્યમાં દારૂબંધી ખાલી નામની જ હોય તેવો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે જેમાં, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને...

અમદાવાદમાં કાંકરિયા ઝૂ ને વધુ દેવલોપ કરવામાં આવશે, પ્રાણીઓ અને પક્ષીઓના પાંજર વધુ મોટા બનાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 4 અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું...

ઇન્દ્રોડા-શાહપુર ગામના પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરાતા કુલ ૦૩ ટ્રેકટરો બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું ખનન કરતા ઝડપી લેવાયા

ઉવારસદ-વાવોલ રોડ, શેરથા તથા ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી પણ ત્રણ એમ કુલ મળી ૦૬ વાહનો સહિત આશરે ૧.૧૦ કરોડની ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા વહીવટી...

ખેડા બસ સ્ટેશન પાસે રાઇસ મિલમાં ભયાનક આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 4 ખેડા, ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે....

રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે eNAM અને AGMARKનું મહત્વ સમજાવાયું (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ...

કેરળમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ ત્રણ જિલ્લામાં નિપાહ વાયરસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 4 તિરુવનંતપુરમ, કેરળમાં શુક્રવારે ત્રણ જિલ્લામાં બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ નિપાહ વાયરસનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં...

ગુજરાતની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન :મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫...