આજનું રાશિફળ (08/07/2025)
મેષ આજે તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે સારો દિવસ. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ...

