છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ ઝડપથી કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ થયો
અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી ૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી...

