સહકારી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારના સહયોગથી પ્રથમવાર APMC, ખંભાળિયા ખાતે શરૂ કરાયું સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ

‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ પ્રખ્યાત જી-૨૦ મગફળીમાંથી બનતું ‘નિર્મલ’ બ્રાન્ડ સીંગતેલ ઓર્ગેનિક કક્ષાનું અને આરોગ્ય માટે ઉત્તમ (જી.એન.એસ) તા. 05 ખંભાળિયા,  ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’...

ગિફ્ટ સિટી ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પોલિસી ૨૦૨૫-૩૦”ને પ્રોત્સાહન આપવા રાઉન્ડટેબલ ચર્ચા યોજાઈ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો (જી.એન.એસ) તા. 05 ગાંધીનગર, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ(DST) દ્વારા HSBCના સહયોગથી...

હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું 

ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોકમાં વરસાદના કારણે પાણી ભરાયા (જી.એન.એસ) તા. 05 ગાંધીનગર/દ્વારકા, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘પ્રધાનસેવક’ તરીકે જનકલ્યાણ અર્થે સતત કાર્યશીલ છે : કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા

ભાયાવદરમાં કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો (જી.એન.એસ) તા. 05 ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ...

ચોટીલામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 4 ચોટીલા, રાજ્યમાં દારૂબંધી ખાલી નામની જ હોય તેવો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે જેમાં, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને...

અમદાવાદમાં કાંકરિયા ઝૂ ને વધુ દેવલોપ કરવામાં આવશે, પ્રાણીઓ અને પક્ષીઓના પાંજર વધુ મોટા બનાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 4 અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું...

ઇન્દ્રોડા-શાહપુર ગામના પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરાતા કુલ ૦૩ ટ્રેકટરો બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું ખનન કરતા ઝડપી લેવાયા

ઉવારસદ-વાવોલ રોડ, શેરથા તથા ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી પણ ત્રણ એમ કુલ મળી ૦૬ વાહનો સહિત આશરે ૧.૧૦ કરોડની ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા વહીવટી...

ખેડા બસ સ્ટેશન પાસે રાઇસ મિલમાં ભયાનક આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 4 ખેડા, ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે....

રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે eNAM અને AGMARKનું મહત્વ સમજાવાયું (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ...

ગુજરાતની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન :મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫...