કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની બેગુસરાયથી ધરપકડ
(જી.એન.એસ) તા. 13 પટણા, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને “બોમ્બ” મારવાની ધમકી આપનાર વ્યક્તિની સમસ્તીપુર પોલીસે બિહારના બેગુસરાય જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોહમ્મદ મેરાજ (21) તરીકે થઈ છે,...

