‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
(જી.એન.એસ) તા.27 નવી દેલ્હી મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના...

