અમેરિકામાં એક ભારતીય મહિલા સ્ટોરમાંથી ૧.૧૧ લાખ રૂપિયાની વસ્તુઓ ચોરી કરતી પકડાઈ
(જી.એન.એસ) તા. 16 ઇલિનોઇસ, અમેરિકાના ઇલિનોઇસમાં એક ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલા 1,300 ડોલર (લગભગ રૂ. 1.11 લાખ) ની કિંમતની વસ્તુઓ ચોરી કરતી પકડાઈ ગઈ હતી. આ ઘટનાનો તારીખ...

