મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ એ વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ (જી.એન.એસ) તા. 16 રાજ્યના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ...

સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી

સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક...

સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે અરવલ્લી જિલ્લાના ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ફેંક્યું

(જી.એન.એસ) તા. 16 અરવલ્લી, થોડા દિવસ અગાઉ સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે પછી હવે અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, હફસાબાદ,...

આગામી 25 જુલાઈએ કેમ્પ હનુમાન, કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે

નોકરીઈચ્છુક પૂર્વ સૈનિકોએ પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.esmhire.com પર કરાવવાનું રહેશે (જી.એન.એસ) તા. 16 અમદાવાદ, આગામી ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ડિરેક્ટર જનરલ ઓફ રિસેટલેમેન્ટ, નવી દિલ્લી તરફથી અમદાવાદ અને ગાંધીનગર...

આજે ૧૬ જુલાઈ એટલે – ‘વિશ્વ સર્પ દિવસ’

ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ અસ્તિત્વમાં (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી અંદાજે ૪૯૨ સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયા...

રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત 3 શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના...

વડોદરા ખાતે ટ્રાઇનો ગ્રાહક સંપર્ક કાર્યક્રમ યોજાશે

(જી.એન.એસ) તા. 15 વડોદરા, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) ની જયપુર પ્રાદેશિક કચેરી 17-07-2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી પારુલ યુનિવર્સિટી, પોસ્ટ: લીમડા, તાલુકો: વાઘોડિયા, વડોદરા, ગુજરાત-391760 ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી...

પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન

(જી.એન.એસ) તા. 15 વડોદરા, પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન...

સ્કિલ ઇન્ડિયા મિશન: આત્મનિર્ભર અને સક્ષમ કાર્યબળ દ્વારા ગુજરાતના વિકાસને મળ્યો વેગ

પીએમ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી (જી.એન.એસ) તા. 15 એક દાયકા પહેલાં, 15 જુલાઈ 2015ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી...

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેનશ્રી સુરેન્દ્ર ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, NeVA સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન...