યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર ખાતે અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ: કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા
એક મહિનામાં ગાંધીનગર સેન્ટરમાં કુલ ૧,૪૧૦ ઓ.પી.ડી.(OPD) અને ૭૭ દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ...

