વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્કુલ બસની બ્રેક ફેલ થતા વીજપોલ સાથે અથડાઈ; તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત
વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત (જી.એન.એસ) તા. 28 વડોદરા, વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી...

