જમ્મુ કાશ્મીરના કુલગામમાં અમરનાથ યાત્રાના કાફલાને અકસ્માત; બસની ટક્કરમાં 10થી વધુ યાત્રાળુઓ ઘાયલ
(જી.એન.એસ) તા. 13 જમ્મુ, જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં તાચલૂ ક્રોસિંગ નજીક યાત્રાના કાફલામાં સામેલ ત્રણ બસો એકબીજા સાથે અથડાતા દસથી વધુ અમરનાથ યાત્રાળુઓને ઇજાઓ પહોંચી હતી. આ...

