અમરેલી જિલ્લાના ખાંભામાં શિક્ષકોની ઘોર બેદરકારી; 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો

(જી.એન.એસ) તા. 05 અમરેલી, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈ, 2025થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક દિવસ બેગના ભારથી મુક્તિ આપવાનો...