વડોદરા ખાતે ટ્રાઇનો ગ્રાહક સંપર્ક કાર્યક્રમ યોજાશે
(જી.એન.એસ) તા. 15 વડોદરા, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) ની જયપુર પ્રાદેશિક કચેરી 17-07-2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી પારુલ યુનિવર્સિટી, પોસ્ટ: લીમડા, તાલુકો: વાઘોડિયા, વડોદરા, ગુજરાત-391760 ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી...

