“ગાંધીનગર ખાતે સેક્ટર 7 માં સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટ સમિતિ દ્વારા ઉજવાયેલ રાખી મેળા ની “A woman entrepreneur” એટલે-પુષ્પાબેન પેશવાની”
ગાંધીનગરમાં 1000 કરતા પણ વધુ મહિલાઓને રોજગાર આપનાર- “પુષ્પાબેન પેશવાની” મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓ ભારત બહાર ના દેશો અમેરિકા, કેનેડા, લંડન સુધી પહોંચાડવામાં આવે છે (જી.એન.એસ) તા....

