મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે દમણ ગંગા નદી પર પુલનું નિર્માણ પૂર્ણ
(જી.એન.એસ) તા. 8 મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આયોજિત 21 નદી પુલોમાંથી આ સોળમો...

