કન્નડ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીનું 87 વર્ષની વયે નિધન
(જી.એન.એસ) તા. 14 બેંગલુરુ, ૭ જાન્યુઆરી, ૧૯૩૮ ના રોજ જન્મેલા બી. સરોજા દેવી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમનું બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં અવસાન થયું. તેમનો પાર્થિવ દેહ...

