કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણે સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી ખાતે શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ની પ્રતિમાનું અનાવરણ કર્યું
(જી.એન.એસ) તા. 4 પુણે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણેમાં શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી...

