બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રીને મળ્યા
(જી.એન.એસ) તા. 7 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ અનવર બિન ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ ઓગસ્ટ 2024માં મલેશિયાના પ્રધાનમંત્રીની...

