નેપાળમાં અચાનક પૂર: ભૂસ્ખલનને કારણે 11 હાઇવે બંધ, ભારે વરસાદની આગાહી, સરકારે એડવાઇઝરી જારી કરી
(જી.એન.એસ) તા. 21 કાઠમંડુ, અવિરત વરસાદ બાબતે ચર્ચા કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સતત વરસી રહેલા વરસાદ પછી આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં ૧૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સંપૂર્ણપણે બંધ...

