‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’: પીએમ મોદી
જે લોકો ભારતનો પક્ષ નથી જોઈ શકતા તેમને હું અરીસો બતાવવા માટે ઉભો છું-પીએમ મોદી (જી.એન.એસ) તા.29 નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે....

