સદીઓ જૂની પરંપરાઓની પ્રામાણિકતાને સુરક્ષિત રાખવા માટે ઓડિશા જગન્નાથ મંદિરની ધાર્મિક વિધિઓના કોપીરાઈટ માલિક બનશે
(જી.એન.એસ) તા. 13 પુરી, સદીઓ જૂની ધાર્મિક વિધિઓની પવિત્રતા અને પ્રામાણિકતા જાળવવાના હેતુથી, ઓડિશા સરકારે પુરીમાં ભગવાન જગન્નાથના ૧૨મી સદીના મંદિરની પરંપરાગત ધાર્મિક વિધિઓ પર કૉપિરાઇટ સુરક્ષિત કરવા માટે...

