RSS વડા મોહન ભાગવત દિલ્હીમાં મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા
(જી.એન.એસ) તા. ૨૪ નવી દિલ્હી, સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે એક નોંધપાત્ર પહેલમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આજે દિલ્હીના હરિયાણા ભવનમાં મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને...

