અનેક ટીવી શો માટે જાણીતા અભિનેતા-નિર્માતા ધીરજ કુમારનું ન્યુમોનિયાને કારણે 79 વર્ષની વયે નિધન
(જી.એન.એસ) તા. 15 પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ધીરજ કુમારે 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમને શનિવારે સાંજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ...

