દિલ્હીમાં જૂના વાહનો પરનો ઇંધણ પ્રતિબંધ ૧ નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો, ત્યાં સુધી કોઈ જપ્તી નહીં
(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હીમાં એવા વાહનો માટે કામચલાઉ રાહત આપવામાં આવી છે જે તેમના માન્ય આયુષ્યના અંત સુધી પહોંચી ગયા છે. 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો...

