વેબ સિરીઝ ‘પંચાયત’ ફેમ અભિનેતા આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ, કહ્યું ‘જીવન ટૂંકું છે’
(જી.એન.એસ) તા. 15 લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ માં પોતાની ભૂમિકા માટે જાણીતા અભિનેતા આસિફ ખાનને તાજેતરમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગળવારે, અભિનેતાએ...

